બાળકો માટે પ્લે એરિયા તથા ખુલ્લા વાતાવરણમાં અઢળક ફુડ વેરરાયટીઓ સાથે સર્વશ્રેષ્ઠ ફેમિલી રેસ્ટોરન્ટની મુલાકાત માટે આજે જ પધારો….
વાંકાનેર વિસ્તારના નાગરિકોની સ્વાદિષ્ટ ભોજન સાથે ફેમિલી રેસ્ટોરન્ટ માટે શ્રેષ્ઠ લોકેશન સાથેના સ્થળની તલાશ હવે પુર્ણ થઇ છે, કારણ કે વાંકાનેર શહેરથી તદ્દન નજીક અમરસર ફાટક પાસે ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફુડની અઢળક ફુડ વેરરાયટીઓના ખજાના સાથે બાળકો માટે પ્લે એરિયા, ખુલ્લા વાતાવરણ અને વિશાળ પાર્કિંગ ધરાવતા ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ નો આવતીકાલથી શુભારંભ થવા જઈ રહ્યો છે….
ઓપનિંગ નિમિત્તે ધમાકેદાર ઓફરો…
👉🏻 ફક્ત રૂ. 99/- માં અનલિમિટેડ સ્વાદિષ્ટ પાણીપુરી…
👉🏻 ફક્ત રૂ. 199/- માં અનલિમિટેડ પંજાબી તથા ચાઇનીઝ ફુડ….
ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ, ફેમિલી ટાઇમ માટે સર્વશ્રેષ્ઠ સ્થળ….
વાંકાનેર વિસ્તારના નાગરિકોની જરૂરીયાત મુજબ ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ ખાતેથી નાગરિકોને સ્વાદિષ્ટ ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, કોન્ટીનેટલ, પાઉંભાજી, બર્ગર, પીઝા, મેગી, ગાંઠિયા, ભજીયા, ચિપ્સ, પુરી-શાક, આઇસ્ક્રીમ, ગોલા, ઠંડાપીણા, ચા સહિત દરેક ફુડ આઇટમ હવે એક જ સ્થળે બાળકો માટે પ્લે એરિયા, વિશાળ પાર્કિંગ, ખુલ્લા વાતાવરણ તથા શ્રેષ્ઠ લોકેશન સાથે મળી રહેશે…
• ભવ્ય શુભારંભ •
તારીખ : 05/05/2024, રવિવાર
સમય : સાંજે 6 વાગ્યે…
આપના પરિવાર સાથે એકવાર અવશ્ય પધારો…