Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલતકદીર ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે By By 2023 સેલ, જેમાં ગ્રાહકોને દરેક ખરીદી...

    તકદીર ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે By By 2023 સેલ, જેમાં ગ્રાહકોને દરેક ખરીદી પર મળશે આકર્ષક ઓફરોનો લાભ….

    તકદીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં બાય બાય સ્કીમ ઓફરોમાં ગ્રાહકોને ખૂબ ફાયદા આપવામાં આવે છે, તો અમારી આ થીમ મુજબ આ વર્ષે પણ તકદીર ઈલેક્ટ્રોનિક્સ બાય બાય 2023 ઓફરો તા. 26 થી 31 ડિસેમ્બર સુધી લોન્ચ કરી છે, જેમાં ગ્રાહકોને નીચે મુજબની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

    • ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી પર રૂ. 2000 થી 7000 નું સીધું ડિસ્કાઉન્ટ…(કંપની અને મોડલ મુજબ)
    • દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ + 0% વ્યાજદર સાથે લોન સુવિધા ઉપલબ્ધ…
    • ડાયરેક્ટર પ્રોડક્ટ કિંમત પર રૂ. 500 થી 5,000 નું ડિસ્કાઉન્ટ…(કંપની અને મોડલ મુજબ)
    • એસીની ખરીદી માટે સ્પેશ્યલ સુપર બુકિંગ ઓફર 1.5 ટન 3 સ્ટાર ઈન્વર્ટર ફોર વે વાળું ટોપ મોડલ ફિટીંગ સાથે ફક્ત રૂ. 31,990માં…(બુકિંગ પ્રાઇઝ રૂ. 2,990)

    • 5 સ્ટાર પ્યોર કોપર મોટર વાળી 5 વર્ષની વોરંટી સાથે ઘરઘંટી ફક્ત રૂ. 10,990 માં…
    • 32 ઈંચ 4K એલઈડી ટીવી ફક્ત રૂ. 9,490 માં…(એક વર્ષની પીસ ટુ પીસ ગેરંટી)
    • ફ્રિઝ ફક્ત રૂ. 12,490 થી શરૂ…

    100 વાતની એક સારામાં સારી પ્રોડક્ટ, સારામાં સારો ભાવ અને બેસ્ટ સર્વિસ તો ફક્ત તકદીર ઈલેક્ટ્રોનિક્સ માં જ, માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો…

     તકદીર ઈલેક્ટ્રોનિક્સ 

    મશાયખી ચેમ્બર, નીચે સેલરમાં, ગ્રીન ચોક, મેઇન બજાર, વાંકાનેર

    મો. 99981 57762

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!