આ રમઝાન માસમાં ઘરબેઠા શુદ્ધ ઘી બનાવવા માટે ખરીદો સ્વરાજની મજેદાર મલાઈ, ઓફર ફક્ત રમઝાન માસ દરમ્યાન લાગું….
આગામી થોડા દિવસોમાં પવિત્ર રમજાનમાં શરૂ થઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી સ્વરાજ ડેરી દ્વારા પોતાના ગ્રાહકો માટે રમઝાન માસ દરમિયાન રોજેદાર ભાઈઓ-બહેનો ઘરબેઠા શુદ્ધ અને સલામત ઘી બનાવી શકે તે માટે મજેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ઘી બનાવવા માટે ઉપયોગી સ્વરાજની રૂ. 380 ની કિંમતની મજેદાર મલાઈ સમગ્ર રમઝાન માસ દરમ્યાન ફક્ત રૂ. 300 માં. આપવાની જાહેરાત કરવામાં આવી છે, જે ઓફરનો બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા સ્વરાજ ડેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે….
તમામ નાગરિકોને આ રમઝાન સ્પેશિયલ ઓફરનો લાભ તમારા નજીકના સ્વરાજ ડેરીના આઉટલેટ સ્ટોર અથવા જે સ્થળે સ્વરાજ ડેરીની પ્રોડક્ટ મળતી હોય તે સ્ટોરની મુલાકાત લેવી….