Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં ઝાળા-ઉલ્ટી થયાં બાદ સગીરનું મોત....

    વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં ઝાળા-ઉલ્ટી થયાં બાદ સગીરનું મોત….

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ વરમોરા યુનિટ-૨ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા બુદરાઇ બજલ મુર્મુ (ઉ.વ. ૧૬, મુળ રહે. આસામ) નામના સગીરને ત્રણ દિવસ ઝાડા-ઉલ્ટીની બિમારી થયા બાદ વધુ અસર થતાં બેભાન થઈ જતાં સગીરને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હોય, જેને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!