વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા વાંકાનેર તાલુકાના નાગરિકો, સામાજિક-રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી અને લોકોના પ્રશ્નો સાંભળી શક્ય તમામનું નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા બુધવારે સવારે વાંકાનેર પોલીસ સ્ટેશન કેમ્પસમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા લોકોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. આ લોક દરબારમાં મોટાભાગે ટ્રાફિક સમસ્યા, પોલીસ પેટ્રોલિંગ, ખેત મજુઓના રજીસ્ટ્રેશન સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp