વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીકથી પસાર થતી એક સીએનજી રીક્ષા નં. GJ 36 W 1494 ના ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી પોતાની રીક્ષા ચલાવી અહીંથી પસાર થતાં GJ 36 AK 0978 નંબરના બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાંબાઈક ચાલક ગૌતમભાઈ નાથાભાઇ રાઠોડ (ઉ.વ 20) નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ મામલે મૃતકના ભાઇ હિતેશભાઈ નાથાભાઇ રાઠોડ (રહે. સિંધાવદર)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L