Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલત્રણ વર્ષની વેલીડીટી સાથે ફાયર સેફટી બોટલ તથા ઓક્સિજન બોટલ ખરીદવા તેમજ...

    ત્રણ વર્ષની વેલીડીટી સાથે ફાયર સેફટી બોટલ તથા ઓક્સિજન બોટલ ખરીદવા તેમજ રિફિલિંગ કરવા આજે જ સંપર્ક કરો સિફા એન્ટરપ્રાઇઝનો….

    નવી ફાયર સેફ્ટી બોટલ પર ત્રણ વર્ષની વેલીડીટી અને રિફિલીંગ પર મળશે એક વર્ષની વેલીડીટી ; નવી ઓક્સિજન બોટલ ખરીદો એકદમ વ્યાજબી દરેથી….

    દિનપ્રતિદિન ઘર, ઓફિસ, કારખાના તથા જાહેર સ્થળોએ આગ લાગવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે તંત્ર પણ આવા બનાવોમાં સતર્કતા દાખવી ફરજિયાત ફાયર સેફ્ટી ખરીદવા પર ભાર મુકી રહ્યું છે. જેથી વાંકાનેર વિસ્તારમાં આપના ઘર, ઓફિસ, કારખાના કે કોઈપણ જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી સર્વિસ આપતા સિફા એન્ટરપ્રાઇઝ દ્વારા આ તહેવારો પર ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં નવી ફાયર સેફ્ટી બોટલ ત્રણ વર્ષની વેલીડીટી તથા જુની બોટલના રીફિલીંગ પર એક વર્ષની વેલિડીટી તેમજ ઓક્સિજનની બોટલના રિફિલીંગ તથા ખરીદી પર ગ્રાહકોને એકદમ વ્યાજબી દરનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    સિફા એન્ટરપ્રાઇઝ ખાતેથી ગ્રાહકોને ત્રણ વર્ષની વેલીડીટી સાથે નવી ફાયર સેફટીની સીઓટુ તથા એબીસી એમ બંને પ્રકારની બોટલો મળશે અને રીફિલિંગ પણ કરી આપવામાં આવશે. આ સાથે જ હોસ્પિટલ તથા અન્ય જગ્યાએ ઉપયોગી એવી ઓક્સિજન બોટલો પણ એકદમ વ્યાજબી દરેથી રિફિલીંગ કરી આપવામાં આવશે….

    આગથી સુરક્ષા માટે ફાયર સેફ્ટી બોટલ તથા ઓક્સિજન બોટલ ખરીદવા તથા રિફિલીંગ માટે આજે જ સંપર્ક કરો…

     સિફા એન્ટરપ્રાઇઝ 

    નુરાની કોમ્પ્લેક્ષ, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.

    મો. 85117 85185
    મો. 85117 85285

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!