મુળ હળવદ તાલુકાના સરાના વતની અને છેલ્લા દસ વર્ષથી વાંકાનેર પંથકને કર્મભૂમિ બનાવી ખરા અર્થમાં લોક સેવા કરી જન જનના હૃદયમાં સ્થાન મેળવનાર ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ શૈલેષભાઈ ઠક્કરનો આજે જન્મદિવસ છે, તેઓ સમગ્ર વાંકાનેર પંથકમાં સક્રિય રીતે ગ્રાઉન્ડ લેવલે સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઇ અગ્રણી દાતા, પર્યાવરણ પ્રેમી તથા રાજકીય ચાણક્ય તરીકે પોતાની અનોખી છાપ ઊભી કરી છે.
આ સાથે જ તેઓ હાલ ગુજરાત પ્રદેશ ભાજપમાં સક્રિય સભ્ય તથા ભાજપ વ્યાપાર સેલના સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ તરીકે સેવા આપી રહ્યા છે, ત્યારે આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે દરેક ક્ષેત્રના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, સામાન્ય નાગરિકો, મિત્રમંડળ તથા સ્નેહીજનો દ્વારા રૂબરૂ, સોશિયલ મીડિયા તથા તેમના મો. 98795 22122 પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી પ્રદેશ ભાજપ અગ્રણી, સફળ ઉદ્યોગપતિ, પર્યાવરણ પ્રેમી તથા સખી દાતા શૈલેષભાઈ ઠક્કરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t