વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામના વતની અને ગામના સરપંચ રસુલભાઈ ખોરજીયાના પુત્ર તથા પરફેક્ટ સિમેન્ટ પ્રોડક્ટના ઓનર પરવેઝભાઈ ખોરજીયાનો આજે જન્મદિવસ છે, જેઓ બહોળું મિત્ર મંડળ ધરાવતા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધીઓને, મિત્રો તથા પરિવારજનો તેમના મો. 95105 58552 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી પરવેઝભાઈ ખોરજીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….