સત્યમ્ હોસ્પિટલ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે ચામડીના નિષ્ણાંત ડોક્ટરની ઓપીડી યોજાશે…
વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલ બુધવારના રોજ રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર ડો. ઓમદેવસિંહ ગોહિલ (ડરમેટોલોજીસ્ટ) દ્વારા નિદાન તથા તપાસ માટે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા વાંકાનેરના નાગરિકોને સત્યમ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે….
ચામડીના ડોક્ટરની ઓપીડી વિગતો…
તારીખ : 17/04/2024, બુધવાર
સમય : બપોરે 2 થી 4:30 સુધી…
સત્યમ્ હોસ્પિટલ
ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિરની સામે, માર્કેટ ચોક, વાંકાનેર
રજીસ્ટ્રેશન માટે…
એપોઇન્ટમેન્ટ માટે…