Friday, November 22, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી શનિવારે સ્ટર્લિંગ હોસ્પિટલ-રાજકોટના હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટરનો સ્પેશિયાલિટી...

    વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી શનિવારે સ્ટર્લિંગ હોસ્પિટલ-રાજકોટના હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટરનો સ્પેશિયાલિટી કેમ્પ યોજાશે….

    વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી શનિવારે રાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડો. ક્રિશ જીવાણી દ્વારા સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હૃદયને લગતાં દરેક રોગોની તપાસ તથા નિદાન કરવામાં આવશે, જેથી આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોએ નિચે આપેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે…..

    • કેમ્પ વિગત •

    તારીખ : 11/05/2024, શનિવાર
    સમય : સવારે 9:30 થી 11:30 સુધી
    સ્થળ :

     સત્યમ્ હોસ્પિટલ 

    ઝવેરી હાઉસ, મણીકર્ણી મંદિરની સામે, એસબીઆઈ બેંક વાળી બજાર, માર્કેટ ચોક, વાંકાનેર

    રજીસ્ટ્રેશન માટે…

    મો. 73597 76486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!