Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની નામાંકિત સંસ્કૃતિ વિદ્યાલય ખાતે ઉચ્ચતમ પગાર ધોરણ સાથે નવા શૈક્ષણિક વર્ષ...

    વાંકાનેરની નામાંકિત સંસ્કૃતિ વિદ્યાલય ખાતે ઉચ્ચતમ પગાર ધોરણ સાથે નવા શૈક્ષણિક વર્ષ માટે સ્ટાફની ભરતી કરાશે…..

    વાંકાનેર વિસ્તારની નામાંકિત એવી સંસ્કૃતિ વિદ્યાલય ખાતે આગામી જુન 2024 થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ માટે ઉચ્ચતર પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોય, માટે નીચે આપેલ વિવિધ જગ્યાએ માટે યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ સાત દિવસમાં શાળા કાર્યાલય ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે….

    આપના બાળકના યોગ્ય જીવન ઘડતર સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે ધોરણ 6, 7, 8 અને 9 માં તા. 22 એપ્રિલથી એડમિશન પ્રક્રિયા શરૂ…

     સંસ્કૃતિ વિદ્યાલય 

    લુહાર વાડી પાછળ, રેલ્વે પુલ પાસે, ચંદ્રપુર સર્વિસ રોડ, નેશનલ હાઇવે, વાંકાનેર

    મો. 98254 43850
    મો. 97252 54268

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!