દરેક મુસ્લિમ બિરાદરનું સ્વપ્ન હોય છે કે પોતાના જીવનમાં એકવાર અવશ્ય મક્કા-મદીના પહોંચી પવિત્ર ઉમરાહ કરી શકે તેમજ બગદાદ, કરબલા, નજફ સહિતની મહત્વની ઝિયારતો માટે જઇ શકે, તો હવે મોરબી જીલ્લાના મુસ્લિમ બિરાદરો માટે ખાસ અલ-મહમુદ ટુર્સ & ટ્રાવેલ્સ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ સાથે સ્પેશ્યલ ઉમરાહ પેકેજ તેમજ બગદાદ, કરબલા નજફ સહિતની ઝિયારતો માટે સ્પેશ્યલ ઝિયારત પેકેજ લોન્ચ કરવામાં આવ્યા છે, જેના માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે…

ઉમરાહ અથવા ઝીયારતો ફક્ત અલ-મહમૂદ ટુર્સ & ટ્રાવેલ્સ સાથે જ કેમ ?
• અમદાવાદથી અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ
• ફલાઇટ ટિકિટ, વીઝા અને ટ્રાન્સપોર્ટેશન
• સ્ટાર કેટેગરીવાળી બેસ્ટ હોટલ
• સવારે નાસ્તો, ૨ ટાઇમ જમવાનું (બુફે)
• મૈદાને બદ્રની ઝિયારતો
• મક્કા અને મદીનામાં લોન્ડ્રી ટુર તરફથી ફ્રી
• પાસપોર્ટ બેગ, હેન્ડ બેગ અને સોલ્ડર બેગ ટુર તરફથી ફ્રી
• ૫ લીટર ઝમઝમ ટુર તરફથી ફ્રી
• મકકા અને મદીના શરીફની મુખ્ય ઝિયારતો ટુર તરફથી એ.સી. બસમાં બિલકુલ ફ્રી…

અલ-મહમૂદ સ્પેશ્યલ પેકેજ….
૧). 18 દિવસ સ્પેશ્યલ ઉમરાહ પેકેજ ફક્ત રૂ. 97,786 માં…
૨). 12 દિવસ સ્પેશ્યલ ઝિયારત પેકેજ ફક્ત રૂ. 99,786 માં…
૩). 12 દિવસ સ્પેશ્યલ બસરા સાથે ઝિયારત પેકેજ ફક્ત રૂ. 1,05,000 માં…

આપના જીવનના યાદગાર ઉમરાહ તેમજ બગદાદ, કરબલા, નજફ સહિતની ઝિયારત માટે આજે જ અમારો સંપર્ક કરો….
અલ-મહમૂદ ટુર્સ & ટ્રાવેલ્સ
મૌલાના નજરૂદીન અકબરી
Mo. 98254 03245
મુ. લુણી શરીફ, તા. મુદ્રા, જી. કચ્છ – ૩૭૦૪૧૦
એહમદરઝા માથકીયા
Mo. 96010 78461
વાંકાનેર ઓફીસ : આશાન એન્ટરપ્રાઇઝ : એસ.કે. પ્લાઝા, પતાળીયા પુલની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર-૩૬૩૬૨૧



