Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલસેલ...સેલ...સેલ...: રૂતબા ફ્લાવર્સ & ગિફ્ટ આર્ટિકલ લાવ્યું છે ફ્લાવર પોટ, હેંગીંગ જુમર,...

    સેલ…સેલ…સેલ…: રૂતબા ફ્લાવર્સ & ગિફ્ટ આર્ટિકલ લાવ્યું છે ફ્લાવર પોટ, હેંગીંગ જુમર, શો-પીસ, ગિફ્ટ આર્ટિકલ પર અધધ 50% સુધી ડિસ્કાઉન્ટ, જો જો રહી ન જતા….

    આપના ઘર તથા ઓફિસને સજાવો રૂતબા ફ્લાવર્સ & ગિફ્ટ આર્ટિકલને સંગ…: ગિફ્ટ આઇટમોના ખજાના સહિત દરેક આઇટમો પર પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ….

    વાંકાનેર શહેર ખાતે આવેલ રૂતબા ફ્લાવર્સ ગિફ્ટ & આર્ટિકલ દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં તમારા ઘર તથા ઓફિસના સણગાર તેમજ ગિફ્ટ આઇટમો પર 15 થી 50 % સુધી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી આ મહા બચત સેલનો લાભ‌ લેવા લોકો રૂતબા ફ્લાવર્સ & ગિફ્ટ આર્ટિકલ ખાતે ઉમટી રહ્યા છે….

    રૂતબા ફ્લાવર્સ & ગિફ્ટ આર્ટિકલ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો..‌‌..

    • હેંગીંગ જુમ્મર પર મેળવો અધધ 50% ડિસ્કાઉન્ટ…
    • ક્રિસ્ટલ જુમ્મર પર મેળવો અધધ 50% ડિસ્કાઉન્ટ….
    • ફ્લાવર પોટ પર મેળવો 25% ડિસ્કાઉન્ટ…
    • કુદરતી દ્રશ્ય પર મેળવો 20% ડિસ્કાઉન્ટ…
    • ઇસ્લામિક તકતા પર મેળવો 20% ડિસ્કાઉન્ટ…
    • શો-પીસ પર મેળવો 15% ડિસ્કાઉન્ટ…
    • ગિફ્ટ આર્ટિકલ પર મેળવો 15% ડિસ્કાઉન્ટ…
    • વરરાજાની ગાડી માટે સણગાર ફક્ત રૂ. 351 માં...

    આ સાથે જ અમારે ત્યાંથી રૂમ સણગાર, આર્ટિફિશ્યલ ફ્લાવર, ડિઝાઇનર ઘડીયાર, નાઇટ જુમ્મર, ઘર તથા ઓફિસ માટે શો-પીશ, ડિઝાઇનર ફ્લાવર પોટ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે…..

    તો હવે રાહ શેની જુઓ છો ?, આજે પધારો….

     રૂતબા ફ્લાવર્સ & ગિફ્ટ   આર્ટિકલ 

    પ્રતાપ રોડ, જુની પોલીસ ચોકી સામે, બસીરબાપુની દુકાનની બાજુમાં, વાંકાનેર

    મો. 88666 67486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!