Saturday, August 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાણેકપર ગામની નદીમાં ડૂબી જવાથી ૪૨ વર્ષીય યુવકનું મોત...

    વાંકાનેરના રાણેકપર ગામની નદીમાં ડૂબી જવાથી ૪૨ વર્ષીય યુવકનું મોત…

    વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પાસેથી પસાર થતી મહા નદીમાં બે દિવસ પહેલા એક યુવાનની તરતી હાલતમાં લાશ મળી આવી હોય જેમાં મૃતક યુવાનની ઓળખ સુકેતગીરી જીતેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.વ. ૪૨ વર્ષ, મૂળ રહે. ચલોડા, તાલુકો: ધોળકા જિલ્લો, અમદાવાદ, હાલ રહે. ભાટિયા સોસાયટી, વાંકાનેર) હોય જે યુવાન નદીમાં કોઈ કારણસર ડૂબી જતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યુ છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!