પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ નાગરિક જેને સમગ્ર ભારત ભરમાં બીજી કોઈપણ પાક્કી મિલકત ના હોઈ તથા આ યોજના પહેલાની આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોઈ તેવા પરિવારને રૂ. 4,00,000 સહાય બાંધકામ પેટે આપવામાં આવશે, જેના માટે નાગરિકો પાસે જર્જરિત મકાન અથવા ખુલ્લો પ્લોટ માલિકીનો હોવો જરૂરી છે….
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોએ રજા સિવાયના દિવસો દરમિયાન વાંકાનેર નગરપાલિકા કચેરીના સમય દરમિયાન રૂબરૂ નગરપાલિકા કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિસનો સંપર્ક કરવા જણાવાયું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA