તદ્દન નવા સ્ટોકમાં અવનવી જેન્ટ્સ વેર આઇટમોની ખરીદી માટે એકવાર પટેલ ફેશનની અવશ્ય મુલાકાત લો….
વાંકાનેર શહેરની મેઇન બજારમાં કાર્યરત જેન્ટ્સ વેર આઇટમોના વિશાળ શોરૂમ એવા પટેલ ફેશન પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લાવ્યું છે, જેમાં તદ્દન નવા જ સ્ટોકમાં અવનવી જેન્ટ્સ વેર આઇટમોની લોકલ જોડી ફક્ત રૂ. 699 થી 999 તેમજ બ્રાન્ડેડ જેન્ટ્સ વેર જોડી ફક્ત રૂ. 1099 થી 1799 રેન્જમાં મળી રહેશે…
આ સાથે જ પટેલ ફેશન ખાતેથી ગ્રાહકોને બ્રાન્ડેડ તેમજ લોકલ જેન્ટ્સ વેર આઇટમોમાં શર્ટ, ટી-શર્ટ, નાઇટ પેન્ટ, નાઇટ ટી-શર્ટ, ફોર્મલ પેન્ટ તથા શર્ટ, કાર્ગો પેન્ટ, ફન્કી પેન્ટ દરેક સાઇઝમાં મળી રહેશે. જેમાં પણ ખાસ ગ્રાહકોને ટોમી હીલફીગર તથા બર્બેરી બ્રાન્ડની દરેક આઇટમો પણ મળી રહેશે….
જેન્ટ્સ વેર આઇટમોની ખરીદી માટે આજે જ પધારો….
પટેલ ફેશન
મેઇન બજાર, વાંકાનેર
તોફીકભાઈ
Mo. 98259 62697
ઇન્જામુલભાઈ મિસ્ત્રી
Mo. 97235 35776
અમારા Instagram પેજને Follow કરવા નિચેની લિંક પર ક્લિક કરો….
https://www.instagram.com/patel_fashion_99?igsh=b2IycjJocjVyY29o