મોરબી જિલ્લા બોમ્બ ડિટેકશન એન્ડ ડિફ્યુઝન સ્ક્વોડ દ્વારા આજરોજ વાંકાનેર વિસ્તારમાં આવેલ વિવિધ વાઇટલ તથા જાહેર સ્થળોએ નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બીડીડીએસ ટીમ દ્વારા વાંકાનેર શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તેમજ મચ્છુ -1 ડેમ સાઇટ પર સુરક્ષા ચેકીંગ કરવામાં આવ્યું હતું…..
આ તકે બીડીડીએસ ટીમ દ્વારા વાંકાનેર વિસ્તારમાં જાહેર સ્થળોએ મુસાફરોના સમાન, પડતર પડેલ શંકાસ્પદ વસ્તુઓ તેમજ જાહેર સ્થળોની તલાશી લઇ નાગરિકોની સુરક્ષા અઞે સલામતીની ચકાસણી કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47