વાંકાનેર વાસીઓના દિલની વાત…; “તહેવાર કોઇપણ હોય, ઓફરોનો ખજાનો તો મેહુલ ટેલિકોમમાં જ મળશે…”

સ્માર્ટફોન સહિત કોઈપણ મોબાઇલની ખરીદી માટે વાંકાનેર વાસીઓની પહેલી પસંદ એવા મેહુલ ટેલિકોમ દ્વારા દરેક તહેવારોની માફક હોળી-ધુળેટીના રંગીન તહેવારો પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ધમાકેદાર ઓફરોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકોને કોઇપણ સ્માર્ટ ગેજેટ્સની ખરીદી પર નીચેની ઓફરોનો લાભ મળી રહેશે…

મેહુલ ટેલિકોમ ધુળેટી 2026ઓફરો…
• કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
• દરેક ખરીદી પર મેળવો સૌથી ઓછા દરની ગેરંટી…
• ઓનલાઇન કરતા પણ સસ્તા દરનો લાભ ફક્ત મેહુલ ટેલિકોમમાં જ…
• 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
• જુના ફોન સામે નવો ફોન અને તે પણ એકદમ સરળ હપ્તેથી….
• બ્લૂટૂથ નેક બેન્ડ ફક્ત રૂ. 69 માં…
• બ્લૂટૂથ સ્પીકર ફક્ત રૂ. 249 માં…
• એરપોડ્સ ફક્ત રૂ. 199 માં…
• જુના ફોનની સાચી કિંમત ફક્ત મેહુલ ટેલિકોમ માં જ…
• ફાયનાન્સ પર ખરીદી સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ તેમજ શ્યોર ગિફ્ટ તો ખરી જ…

ધુળેટી આવી છે રંગો સાથે અને મેહુલ ટેલિકોમ આવ્યું છે ઓફરો સાથે…



