વાંકાનેર તાલુકાના લુણસરિયાથી બોકડથંભા વચ્ચે રેલ્વે ટ્રેક પર મંગળવારે બપોરના સમયે અંદાજે 25થી 30 વર્ષના એક અજાણ્યા યુવાન માલગાડીની હડફેટે આવી જતા તેનું મોત થયું હતું, જેથી બનાવ અંગે લુણસરિયા રેલવે સ્ટેશનના અધિકારી વિશાલભાઈ શેખે પોલીસને જાણ કરતા બાબતે વાંકાનેર સીટી પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc