વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો નામના સિરામિક કારખાનામાં કીલનમાં ઉપયોગી રહેલ 17 થર્મોકપલમાં રહેલ પ્લેટિનીયમ તાર જેની કિંમત અંદાજે 93,500ની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી જતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ગ્રીનસ્ટોવ ગ્રેનાઇટો નામના સિરામિક કારખાનાના માલિક રાજુભાઈ હિરાભાઈ માલકીયા (રહે. લાકડધાર) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના કારખાનામાં કિલન નં. ૨ નું મેઇન્ટેનન્સ કામ ચાલુ હોય, દરમ્યાન 17 થર્મોકપલમાં રહેલ પ્લેટિનીયમ તાર જેની કિંમત અંદાજે રૂ. 93,500 થાય તેની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી જતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS