આગામી તા. 12, 13 અને 14 નવેમ્બર આયોજીત વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા ઝાલા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું….
વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે ભુવાશ્રી પ્રવિણસિંહજી વજુભા ઝાલા તેમજ સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આગામી તા. 12 થી 14 નવેમ્બર દરમ્યાન નામ કરણવિધી અને માતાજીના માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હવન, થાંભલી મુહુર્ત, પ્રસાદ, ફુલેકું, ડાકની રમઝટ , થાંભલી વધાવવાનું, નામ કરણવિધી તથા મહા પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે, જેમાં પધારવા તમામ સ્નેહીજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L