કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા કિડ્ઝલેન્ડ સ્કુલ દ્વારા નવતર અભિગમ, આવતીકાલથી એડમીશન શરૂ….
વાંકાનેરની નામાંકિત કિડ્ઝલેન્ડ સ્કુલ દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આગામી તા. 20 એપ્રિલ સુધીમાં શાળામાં એડમિશન મેળવનાર દરેક દીકરીને શાળની વાર્ષિક સ્કૂલ ફી માં 50% ને રાહત આપવાની શાળા પરિવાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેનો લાભ લેવા માટે આવતીકાલથી શાળા દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે…
આપની દિકરીના જીવનઘડતર સાથે ઉચ્ચ શિક્ષણ માટે આજે જ સંપર્ક કરો….