Homeપ્રમોશન આર્ટિકલJob Opportunities : વાંકાનેર શહેરમાં બજાજ ફાયનાન્સ કંપની દ્વારા 02 સેલ્સ એક્ઝિક્યુટિવ...
Job Opportunities : વાંકાનેર શહેરમાં બજાજ ફાયનાન્સ કંપની દ્વારા 02 સેલ્સ એક્ઝિક્યુટિવ અને 01 ફિમેલ ટેલીકોલરની ભરતી માટે આવતીકાલે છેલ્લો દિવસ….
વાંકાનેર શહેર ખાતે નામાંકિત બજાજ ફાયનાન્સ કંપની ઓફિસ દ્વારા પર્સનલ તથા કન્ઝ્યુમર લોન ડિપાર્ટમેન્ટમાં વહેલાં તે પહેલાંના ધોરણે 02 મેલ સેલ્સ એક્ટીક્યુટીવ તથા 01 ફિમેલ ટેલી કોલરની ભરતી કરવાની હોય, જેથી ધો. 12 પાસ અથવા કોલેજ કરેલ ઉમેદવારોએ પોતાના રિઝ્યુમ, આધારકાર્ડ, પાનકાર્ડ, બેન્ક પાસબુક તથા જરૂરી માર્કશીટ સાથે ઇન્ટરવ્યૂ માટે આવતીકાલ તા. 10 એપ્રિલ, ગુરુવાર સુધીમાં નીચે આપેલ સરનામે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે…

• ઇન્ટરવ્યૂ •
તારીખ : 05 થી 10 એપ્રિલ સુધીમાં
સમય : સવારે 10:30 થી સાંજ 8 સુધી…
બજાજ ફાયનાન્સ
પંજાબ નેશનલ બેંકની ઉપર, ICICI બેંકની સામે, જીનપરા ચોક, વાંકાનેર
મો. 99796 77772
error: Content is protected !!