વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીકથી સીટી પોલીસ ટીમ દ્વારા આરોપી ગોરધનભાઈ પભાભાઈ બાવળીયા (રહે. હાલ મોરબી સીરામીક સીટી, મૂળ રહે. મોટા કાંધાસર તા.ચોટીલા) ને વિદેશી દારૂની એક બોટલ (કિંમત રૂ. 375) સાથે ઝડપી પાડી આરોપી સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીકથી એક બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો….
RELATED ARTICLES