ઇફકો કંપની-દિલ્હીના જનરલ બોર્ડમાં પ્રતિનિધિ તરીકે વાંકાનેર વિસ્તારમાંથી કુલ પાંચ આગેવાનોની નિમણૂંક કરવામાં આવી છે, જેમાં અગાઉ બે સાથે વધુ ત્રણ પ્રતિનિધિઓની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં વાંકાનેરના અરણીટીંબા ગામના ઇરફાનભાઇ ચૌધરી, ખીજડીયાના સલીમએહમદ પરાસરા તથા મેસરીયાના સાદુરભાઈ ભુસડીયા(કોળી)ની ઇફકો કંપનીના જનરલ બોર્ડમાં પ્રતિનિધિ તરીકે વરણી કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp