હાઈ-ટેક પ્રિન્ટીંગમાં આપને મળશે માત્ર રૂ. 149 માં આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે, સબીલ કમીટીના દસથી વધારે ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે નેજો બિલકુલ ફ્રી….
વાંકાનેર શહેર ખાતે કાર્યરત અને સમગ્ર દેશમાં પોતાની ટી-શર્ટ પ્રિન્ટિંગ સર્વિસ આપતા હાઇટેક પ્રિન્ટીંગ દ્વારા આગામી મોહરમ માસ નિમિત્તે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં સબિલ કમિટીના ટી-શર્ટ ફક્ત રૂ. 149 માં પ્રિન્ટિંગ સાથે નેજો(પરચમ) બિલકુલ ફ્રી આપવામાં આવશે, જે ઓફર આગામી મનોહર તહેવાર સુધી માન્ય રહેશે…
આ સાથે જ હાઈટેક પ્રિન્ટિંગ ખાતેથી ગ્રાહકોને સ્પોર્ટ્સ ટીમો માટે ડિઝાઈન ટીમ ટી-શર્ટ, કંપની માટેના કસ્ટમાઇઝ ટી-શર્ટ પ્રિન્ટિંગ, સ્કુલ નિફોર્મ ટી-શર્ટ, કીચેઇન પ્રિન્ટિંગ, બેગ પ્રિન્ટિંગ, દરેક પ્રકારના અઢળક ગીફ્ટ આર્તેટિકલ મજ તમામ પ્રકારના ગ્રાફિક્સ વર્ક જેમ કે બીલ બુક, બેનર, વિઝીટીંગ કાર્ડ, કાર્ડ-કંકોત્રી, પરિવાર પોસ્ટર, નોન વુવન બેગ, પેમ્પલેટ, સ્ટીકર, લેટર પેડ, રજીસ્ટર, લોગો ડિઝાઇન, પોસ્ટર ડિઝાઇન, સ્ટેમ્પ, એક્રેલિક બોર્ડ, ટ્રોફી સહિતની સુવિધા એકદમ વ્યાજબી દરે મળી રહેશે….
…તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો હાઈ-ટેક પ્રિન્ટીંગ હાઉસ ખાતે….