ચક્રવાત ન્યુઝના સત્ય માટે, સત્ય સાથે સતત… સુત્રને મોરબીમાં સાર્થક કરી પત્રકારીતા કરતા યુવા જરનાલિસ્ટ યોગેશભાઈનો આજે જન્મદિવસ…
મોરબી જિલ્લાના ખૂણે ખૂણે બનતી દરેક ઘટનાને લોકો સુધી પહોંચાડતા તેમજ લોકહિતના પ્રશ્નોને સતત ઉજાગર કરતા ચક્રવાત ન્યુઝના જાગૃત, નીડર અને કર્તવ્યનિષ્ઠ પત્રકાર યોગેશભાઈ રંગપડીયાનો આજે જન્મદિવસ છે, જેથી તેમના સગા, સંબંધીઓ, સ્નેહીજનો, મિત્ર વર્તુળ તરફથી યોગેશભાઈને ફોન પર, સોશીયલ મિડીયા તથા રૂબરૂ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સદાબહાર યુવા પત્રકાર અને ટીમ ચક્રવાતના સદસ્ય યોગેશભાઈ પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…