વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર ખાતે રહેતા ફરિયાદી નદીમભાઈ કમાલભાઈ કુરેશીએ પોતાના ઘર સામે પોતાનું હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 03 HM 8544 (કિંમત રૂ. ૨૦,૦૦૦) પાર્ક કરેલ જેને રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા, બાબતે તેમણે વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc