મુસ્તાક એ. બાદીની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ….

વાંકાનેર શહેર ખાતે આજથી મુસ્તાક એ. બાદિની નવી ઓફિસનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જેમાં વર્ષોથી એમ. એ. બાદી & કંપની દ્વારા વાંકાનેર સહિત આજુબાજુના વિસ્તારમાં પોતાના અનુભવ અને કાર્યશીલતાથી જી.એસ.ટી, ઇન્કમ ટેક્સ, ઓડિટ તથા એકાઉન્ટીંગ સહિતની સેવા આપવામાં આવી રહી છે, જેમાં આજે તેમની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગ •
તારીખ : 11-01-2024, ગુરૂવાર
સમય : સવારે 9:30 થી સાંજે 6:30 સુધી



