આવતીકાલે અવનવી ડિઝાઇનો સાથે સોના-ચાંદીના દાગીનાના ભવ્યાતિભવ્ય શો-રૂમ ” કોહીનુર જ્વેલર્સ ” વાંકાનેરના નાગરિકો માટે ખુલ્લો મુકાશે….
છેલ્લા 32 વર્ષથી વાંકાનેરના નાગરિકોની વિશ્વસનીયતાનું પ્રતિક બનેલ કોહીનુર જ્વેલર્સ દ્વારા આધુનિક સમય સાથે કદમ મિલાવી પોતાના ગ્રાહકોની સુવિધામાં વધારો કરતા સોના-ચાંદીના દાગીના માટે આત્યાધુનિક ભવ્યાતિભવ્ય મોર્ડન ” કોહીનુર જ્વેલર્સ ” શોરૂમનો આવતીકાલ રવિવારે ભવ્ય શુભારંભ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ અવસરે તમામ સ્નેહીજનોને ઉદ્ઘાટન સમારોહમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ઉદ્ઘાટન સમારોહ •