આવતીકાલે અવનવી ડિઝાઇનો સાથે સોના-ચાંદીના દાગીનાના ભવ્યાતિભવ્ય શો-રૂમ ” કોહીનુર જ્વેલર્સ ” વાંકાનેરના નાગરિકો માટે ખુલ્લો મુકાશે….

છેલ્લા 32 વર્ષથી વાંકાનેરના નાગરિકોની વિશ્વસનીયતાનું પ્રતિક બનેલ કોહીનુર જ્વેલર્સ દ્વારા આધુનિક સમય સાથે કદમ મિલાવી પોતાના ગ્રાહકોની સુવિધામાં વધારો કરતા સોના-ચાંદીના દાગીના માટે આત્યાધુનિક ભવ્યાતિભવ્ય મોર્ડન ” કોહીનુર જ્વેલર્સ ” શોરૂમનો આવતીકાલ રવિવારે ભવ્ય શુભારંભ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ અવસરે તમામ સ્નેહીજનોને ઉદ્ઘાટન સમારોહમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 25/02/2024, રવિવાર
સમય : સવારે 9 કલાકે

• કોહીનુર જ્વેલર્સ •
સિંધાવદર વાળા(કાસમપરા)
દરબાર પ્લાઝા, ભમરીયા કુવા ચોક, વાંકાનેર
મો. 99793 13728
મો. 98257 27590

• નિમંત્રક •
માણસીયા અલીભાઈ હાજી સાહેબ
માણસીયા નજરહુશેન અલીભાઈ
માણસીયા અબ્દુલ કાદીર અલીભાઈ
માણસીયા યુનુસ અલીભાઈ
માણસીયા શાહબુદ્દીન અલીભાઈ
માણસીયા મો. અવેશ નજરહુશેન
ડો. નશરૂદ્દીન માણસીયા
ડો. મહેજબીન માણસીયા



