આઇટી ક્ષેત્રની તમામ સર્વિસ હવે આપણા વાંકાનેર શહેરમાં, ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા તમામને કંપની તરફથી જાહેર આમંત્રણ….
વાંકાનેર વિસ્તાર દરેક ક્ષેત્રમાં દિનપ્રતિદિન સતત પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે આઇટી ક્ષેત્રે પણ વાંકાનેરના વિકાસમાં સહભાગી થવા વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ આઇટી કંપની એવી EAIRWEB TECHNOLOGIES LLP. નો આવતીકાલે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જેથી આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે તમામ સ્નેહીજનોનો પધારવા કંપની દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે….

વાંકાનેર વિસ્તારની સૌપ્રથમ આઇટી કંપની EAIRWEB TECHNOLOGIES દ્વારા ગ્રાહકોને વેબ ડેવલપમેન્ટ, મોબાઇલ એપ ડેવલોપમેન્ટ, ડિજીટલ માર્કેટિંગ તથા વેબ ડેવલપમેન્ટ & ડિઝાઇનિંગ, UI/UX ડિઝાઈન, ગ્રાફિક્સ ડિઝાઇન, ડિજીટલ માર્કેટિંગ, ક્લાઉન્ડ CRM, ERP, HRMS, કસ્ટમ સોફ્ટવેર સાર્વિસો તથા તેમને લગતા સ્પેશ્યલ કોર્સ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવશે, જે તમામ સર્વિસ / સુવિધાઓનો લાભ લેવા એકવાર અવશ્ય કંપનીની મુલાકાત લો….

• Grand Opening Ceremony •
તારીખ : 20-07-2024
સમય : સવારે 10 વાગ્યાથી આપના આગમન સુધી….
સ્થળ : અંજની પ્લાઝા, પહેલા માળે, ચંદ્રપુર સર્વિસ રોડ, નેશનલ હાઇવે, વાંકાનેર

C-12, First Floor, Anjani Plaza, National Highway, Wankaner.
Mo. 96011 50572




