જેન્સવેર, શુઝ, બેલ્ટ, વોલેટ, કેપ, ટ્રેડિશનલ લુક સહિત મેન્સવેરની દરેક આઇટમો હવે CLASSY CASUAL માં…
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર મેન્સવેર આઇટમોના એક્સક્લુઝીવ શોરૂમ એવા ‘ ક્લાસી કેઝુઅલ ‘ નો આવતીકાલ શુક્રવાર બપોરથી શુભારંભ થવા જઈ રહ્યો છે, જ્યાંથી વાંકાનેર વિસ્તારના નાગરિકોને રાજકોટ-અમદાવાદ જેવા મેગા સીટીમાં મળતી જેન્સવેર, શુઝ, બેલ્ટ, વોલેટ, કેપ, ટ્રેડિશનલ લુક સહિત દરેક પ્રકારની મેન્સવેર આઇટમો પ્રિમિયમ રેન્જમાં મળી રહેશે, જેથી ક્લાસી કેઝુઅલના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
~ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ~
તારીખ : 07/02/2025, શુક્રવાર
સમય : બપોરે 2:30 થી આપના આગમન સુધી…
એક્સક્લુઝીવ મેન્સવેર આઇટમોના વિશાળ શોરૂમની મુલાકાત લેવા આજે જ પધારો…
” ક્લાસી કેઝુઅલ ”
પાસલીયા હોસ્પિટલની બાજુમાં, ચંદ્રપુર નેશનલ હાઇવે, વાંકાનેર
Mo. 97147 35486
• ~ નિમંત્રક ~ •
ખાલીદ મોમીન
અરબાઝ પટેલ