મુળ હળવદના ચરાડવા ગામના વતની અને વાંકાનેરને કર્મભૂમિ બનાવી અનેક સેવાકીય પ્રવૃતિઓથી સર્વસમાજમાં બહોળી નામના મેળવનાર વાંકાનેર ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ, વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, જીવન કોમર્શિયલ કો. ઓપરેટીવ બેન્કના પુર્વ ડિરેક્ટર અને અગ્રણી ઉદ્યોગપતિ વજુભા સજુભા ઝાલાનું 84 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે, જેથી સદગતનું બેસણું આવતીકાલ શુક્રવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન જડેશ્વર રોડ, સિવિલ હોસ્પિટલ સામે, ડીવાયએસપી ઓફિસની બાજુમાં રાખવામાં આવ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0