Wednesday, February 12, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : વાંકાનેર-મિતાણા રોડ પર આવતીકાલે ગ્લોબલ પેટ્રોલિયમનો ભવ્ય શુભારંભ.....

    Grand Opening : વાંકાનેર-મિતાણા રોડ પર આવતીકાલે ગ્લોબલ પેટ્રોલિયમનો ભવ્ય શુભારંભ…..

     Global Petroleum Grand Opening 

    વાંકાનેર તાલુકાના મિતાણા રોડ પર પાંચદ્વારકા ગામના બોર્ડ પાસે આવતીકાલે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લી. ના નવા પેટ્રોલ પંપ એવા ગ્લોબલ પેટ્રોલિયમનો આવતીકાલે મોમીન સમાજના ધર્મગુરૂ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવા સાહેબ તથા તેમના ફરઝંદ અલ્હાજ પીર સૈયદ અલીનવાઝ બાવા સાહેબના હસ્તે થવા જઈ રહ્યો છે, ત્યારે આ મુબારક અવસરે તમામ સ્નેહીજનોને પધારવા ગ્લોબલ પેટ્રોલિયમ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

    આ સાથે જ આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા તેમજ મોમીન સમાજના ધર્મગુરૂ અલ્હાજ પીર સૈયદ શાઇર એહમદ બાવા સાહેબ ખાસ હાજરી આપશે…

    • ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •

    તારીખ : ૨૬/૦૭/૨૦૨૪, શુક્રવાર
    સમય : બપોરે ૩:૩૦ થી આપના આગમન સુધી…

     ગ્લોબલ પેટ્રોલિયમ 

    વાંકાનેર-મિતાણા રોડ, પાંચદ્વારકા ગામના બોર્ડ પાસે, મુ. તિથવા, તા. વાંકાનેર

    મો. 97258 78132
    મો. 97258 90433

     • નિમંત્રક • 

    ખોરજીયા આહમદભાઈ હાજીભાઈ
    ખોરજીયા સમસુદ્દીનભાઈ આહમદભાઈ
    ખોરજીયા સુફીયાનભાઈ આહમદભાઈ

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!