મેડ ઈન ઈન્ડિયા, મેડ ઇન ગુજરાત : બેસ્ટ સેલ્સ અને સર્વિસ સાથે મજબૂત ઇલેક્ટ્રિક બાઇકની ખરીદી માટે આજે જ પધારો ઇકોસેફ EV બાઇક…
આપણાં ગુજરાતના બોટાદ ખાતે ઇલેક્ટ્રિક બાઇકના ઉત્પાદન કરતી નામાંકિત ઇકોસેફ કંપનીના ઈ-બાઇકના વાંકાનેર શહેર ખાતે આવેલ ભવ્ય શોરૂમ એવા ‘ ઇકોસેફ EV બાઇક ‘ દ્વારા ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં દેશના સૌથી મજબૂત અને ટકાઉ ઇકોસેફ 3G Pro ઈ-બાઇક ફક્ત રૂ. 36,499 માં આપવામાં આવશે, જેમાં પણ દરેક ગ્રાહકોને વાંકાનેર ખાતેથી જ દરેક ઈ-બાઇકની સર્વિસ, રિપેરિંગ તેમજ સ્પેર પાર્ટસ સુવિધા પણ મળી રહેશે….
ઇલેક્ટ્રિક બાઇકની ખરીદી કરતા પહેલા એકવાર ટેસ્ટ ડ્રાઈવ લેવા અવશ્ય પધારો….