વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ભલગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે આરોપી યુવરાજભાઈ ભીખુભાઈ ધાધલ (ઉ.વ. ૨૯)ના રહેણાંક મકાનમાં દરોડો પાડી ફળીયામાં પડેલા બ્લ્યુ કલરના પ્લાસ્ટિકના ટીપણા છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની 27 નંગ વિદેશી દારૂની બોટલ (કિંમત રૂ. 16,436) મળી આવતા પોલીસે આરોપી યુવરાજને અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm