Friday, March 14, 2025
Homeપ્રમોશન આર્ટિકલવર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત...: આગામી રવિવારે વાંકાનેર ખાતે કોહીનુર જ્વેલર્સના નવા...

વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત…: આગામી રવિવારે વાંકાનેર ખાતે કોહીનુર જ્વેલર્સના નવા શો-રૂમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે….

Grand Opening : સોના-ચાંદીના દાગીનાની અવનવી મોર્ડન ડિઝાઇનો સાથેના ભવ્ય શો-રૂમ એવા કોહીનુર જ્વેલર્સનો રવિવારથી ભવ્ય શુભારંભ….

વાંકાનેર શહેર ખાતે વર્ષોથી ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ કોહીનુર જ્વેલર્સ દ્વારા સમય સાથે કદમ મિલાવી વ્યવસાયનો વ્યાપ વધારતા વાંકાનેર શહેર ખાતે સોના-ચાંદીના દાગીના ભવ્યાતિભવ્ય મોર્ડન શોરૂમનો આગામી રવિવારથી શુભારંભ કરવામાં આવનાર હોય, ત્યારે આ મોકા પર તમામ સ્નેહીજનોને ઉદ્ઘાટન સમારોહમાં પધારવા કોહીનુર જ્વેલર્સ તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ઉદ્ઘાટન સમારોહ •

તારીખ : 25/02/2024, રવિવાર
સમય   : સવારે 9 કલાકે

 કોહીનુર જ્વેલર્સ 

સિંધાવદર વાળા(કાસમપરા)

દરબાર પ્લાઝા, ભમરીયા કુવા ચોક, વાંકાનેર

મો. 99793 13728
મો. 98257 27590

 • નિમંત્રક • 

માણસીયા અલીભાઈ હાજી સાહેબ
માણસીયા નજરહુશેન અલીભાઈ
માણસીયા અબ્દુલ કાદીર અલીભાઈ
માણસીયા યુનુસ અલીભાઈ
માણસીયા શાહબુદ્દીન અલીભાઈ
માણસીયા મો. અવેશ નજરહુશેન
ડો. નશરૂદ્દીન માણસીયા
ડો. મહેજબીન માણસીયા

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!