Grand Opening : સોના-ચાંદીના દાગીનાની અવનવી મોર્ડન ડિઝાઇનો સાથેના ભવ્ય શો-રૂમ એવા કોહીનુર જ્વેલર્સનો રવિવારથી ભવ્ય શુભારંભ….
વાંકાનેર શહેર ખાતે વર્ષોથી ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ કોહીનુર જ્વેલર્સ દ્વારા સમય સાથે કદમ મિલાવી વ્યવસાયનો વ્યાપ વધારતા વાંકાનેર શહેર ખાતે સોના-ચાંદીના દાગીના ભવ્યાતિભવ્ય મોર્ડન શોરૂમનો આગામી રવિવારથી શુભારંભ કરવામાં આવનાર હોય, ત્યારે આ મોકા પર તમામ સ્નેહીજનોને ઉદ્ઘાટન સમારોહમાં પધારવા કોહીનુર જ્વેલર્સ તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ઉદ્ઘાટન સમારોહ •