દરેક પ્રકારનાં નવા વાહનોની બુકિંગ પર મળશે શોરૂમ કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ, નવી કારની ખરીદી પહેલા એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો….
વાંકાનેર શહેર ખાતે સ્ટાર પ્લાઝામાં કાર્યરત એસ. એ. ઓટો દ્વારા આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી તેમજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે કોઈ પણ નવી કારના બુકિંગ પર ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોની મનપસંદ કોઇપણ નવી કાર હાજરમાં તેમજ શોરૂમ કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ સાથે બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે….
આ સાથે જ એસ. એ. ઓટો ખાતેથી ગ્રાહકોને જુની કાર લે-વેંચ, કાર એસેસરીઝ, દરેક પ્રકારના કાર ઇન્સ્યોરન્સ, નવી તેમજ જુની કાર ફાઇનાન્સ, કાર એસેસરીઝ તથા તમામ પ્રકારના વિમા સહિતની સુવિધાઓ પણ એકદમ સરળતાથી મળી રહેશે….
એસ. એ. ઓટો ખાતે ઉપલબ્ધ વિવિધ સર્વિસિઝ….
• દરેક કંપનીની નવી કારના બુકિંગ…
• જુની કાર લે-વેંચ
• દરેક પ્રકારની કારની એસેસરીઝ
• તમામ પ્રકારના વિમા
• નવી તથા જુની કાર પર લોન
• જુની કાર પર 200% સુધી કેશ લોન સુવિધા…
નવી-જુની કાર સહિત તમામ પ્રકારની કાર સર્વિસ માટે આજે જ અમારો સંપર્ક કરો….