Monday, October 27, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિદ્યાર્થીઓમાં રોપા વિતરણ કરાયું....

    વાંકાનેરના મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિદ્યાર્થીઓમાં રોપા વિતરણ કરાયું….

    વાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે વિદ્યાર્થીઓને પર્યાવરણનું મહત્વ સમજાવી અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે સભાનતા દાખવવા માટે સંસ્થા દ્વારા ‘ એક પેડ માં કે નામ ‘ કાર્યક્રમ અંતર્ગત દરેક વિદ્યાર્થીને વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું…‌.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!