વાંકાનેર તાલુકાના ભેરડા ગામ નજીક પાવરહાઉસ નજીક કનૈયા હોટલ પાસે ફરિયાદી જગદીશભાઈ મનસુખભાઈ ઇન્દરપાએ પોતાનું હીરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ 36 Q 4399 (કિંમત રૂ. ૪૦,૦૦૦) પાર્ક કરેલ હોય, જેની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ જતા આ મામલે ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેરના ભેરડા ગામ નજીક હોટલ પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી….
RELATED ARTICLES