કેન્દ્ર સરકાર દ્વારા વેરાવળ (સોમનાથ)થી સાબરમતી(અમદાવાદ) વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હોય, જે નિમિત્તે આજરોજ સોમવારે વાંકાનેર રેલ્વે સ્ટેશને ટ્રેનના સ્ટોપેજ ખાતે આગેવાનો દ્વારા ફુલ-હાલ સાથે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભવ્ય સ્વાગત સાથે લીલી ઝંડી બતાવી ટ્રેનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA