હવેથી દર મંગળવારે ઓર્થોપેડીક & ટ્રોમા સર્જન ડો. સાગર ગમઢાની ખાસ ઓપીડી પાસલીયા હોસ્પિટલ ખાતે યોજાશે…
વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ મંગળવારે મોરબીની શ્રી હરિ હોસ્પિટલ & ટ્રોમા સેન્ટરના નિષ્ણાત અનુભવી ઓર્થોપેડીક અને ટ્રોમા સર્જન ડો. સાગર ગમઢાની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને હાડકાં, સાંધા તથા સ્નાયુ સંબંધિત રોગો, ફેક્ચર, રમત-ગમતની ઇજાઓ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ સર્જરીના નિષ્ણાત સર્જન ડોક્ટર દ્વારા સારવાર તથા નિદાન કરવામાં આવશે….
• ઓપીડી વિગતો •
તારીખ : 03/06/2025, મંગળવાર
સમય : બપોરે 2:30 થી 4:30 સુધી
સ્થળ : પાસલીયા હોસ્પિટલ
રજીસ્ટ્રેશન માટે….
Mo. 98078 60486
પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
વધુ માહિતી માટે Mo. 95868 30434 પર સંપર્ક કરવો…