વાંકાનેરની હરીઓમ હોસ્પિટલ દ્વારા આગામી તા. ૩૦ માર્ચ, રવિવારના રોજ વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે ઓર્થોપેડીક (હાડકાં) વિભાગ તથા સ્ત્રીરોગ વિભાગમાં નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા હાડકાંને લગતા તથા સ્ત્રીઓને લગતા તમામ પ્રકારના રોગોનું નિઃશુલ્ક નિદાન તથા સારવાર કરવામાં આવશે…
કેમ્પમાં ઉપલબ્ધ સારવાર…
નિઃશુલ્ક નિદાન કેમ્પ
તારીખ : 30 માર્ચ 2025, રવિવાર
સમય : સવારે 09 થી બપોરે 02 વાગ્યા સુધી…
રજીસ્ટ્રેશન માટે…