Sunday, February 23, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલVACANCY : વાંકાનેર નજીક સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં 18 જગ્યાઓ પર...

    VACANCY : વાંકાનેર નજીક સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં 18 જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરાશે….

    વાંકાનેર ખાતે આવેલી ગુજરાતની ખ્યાતનામ એડીબલ ઓઇલ રિફાઇનરી સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં 18 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આકર્ષક પગાર આપવામાં આવશે. ઓફિસ સ્ટાફના ઉમેદવાર પાસે ટુ-વ્હીલર હોવું જરૂરી છે. સ્થાનિક વ્યક્તિને પ્રથમ પસંદગી આપવામાં આવશે. જેના માટે ઉમેદવારોએ તા. 23 ફેબ્રુઆરી સુધીમાં વોટ્સએપ તથા ઇમેઇલ ઉપર રિઝ્યુમ મોકલવાનું રહેશે. તા.25 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂનો ટાઈમ મેળવી લેવાનો રહેશે…

    ● ગોડાઉન લેબર કોન્ટ્રાક્ટર -1(M)
    (15 માણસોનું અરેન્જમેન્ટ કરી શકે તેવા)
    તેલના ટીન/કાર્ટુનનું ફીલિંગ કરી શકે તેવા તેમજ લોડીંગ/અનલોડીંગ કરી શકે તેવા…

    ● એકાઉન્ટન્ટ-1 (M)
    અભ્યાસ : B.Com
    અનુભવ : 1થી 2 વર્ષ
    કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, એકાઉન્ટીંગ, ટેક્ષેસનના જાણકાર અને બેન્કિંગ વર્ક કરી શકે તેવા…

    ● સેલ્સ એક્ઝિક્યુટિવ(ટેલિકોલર) -1 (M)
    અભ્યાસ : ગ્રેજ્યુએટ
    અનુભવ : 1થી 2 વર્ષ
    કોમ્પ્યુટર, ઈન્ટરનેટના જાણકાર, ડિલર સાથે વાત કરી સેલ્સ વધારી શકે તેવા

    ● લોડીંગ એક્ઝિક્યુટિવ-1 (M)
    અભ્યાસ : ગ્રેજ્યુએટ
    અનુભવ : 1થી 2 વર્ષ
    કોમ્પ્યુટર, ઈન્ટરનેટના જાણકાર, ગાડી લોડીંગ, અનલોડીંગ તથા ગોડાઉન સ્ટોક મેનેજમેન્ટ ના જાણકાર

     સુર્યા ઓઇલ એન્ડ એગ્રો   ઇન્ડસ્ટ્રીઝ 

    વઘાસિયા ટોલટેક્ષ પાસે, વાંકાનેર-મોરબી હાઇવે, વાંકાનેર

    Mo. 99255 15200

    ઇમેઇલ :
    suryaoil.distribution@gmail.com

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!