Saturday, February 22, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલફૈઝ ઇન્ડસ્ટ્રીયલ ઝોન-1 : વાંકાનેર શહેરની સૌથી નજીક અને નેશનલ હાઇવેથી માત્ર...

    ફૈઝ ઇન્ડસ્ટ્રીયલ ઝોન-1 : વાંકાનેર શહેરની સૌથી નજીક અને નેશનલ હાઇવેથી માત્ર 200 મીટરના અંતરે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ માટે બુકિંગ શરૂ….

     નેશનલ હાઇવે ટચ સૌથી મોટો ઔધોગિક ઝોન 

    અંતરીયાળ વિસ્તારમાં પ્લોટના ભાવે નેશનલ હાઇવે ટચ પ્લોટ : સૌથી બેસ્ટ લોકેશનના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ માટે બુકિંગ શરૂ થતાં જ પડાપડી….

    વાંકાનેર શહેરથી સૌથી નજીક અને નેશનલ હાઈવેથી માત્ર 200 મીટરના અંતરે મોમીનશાહ બાવાની દરગાહની તદ્દન બાજુમાં જ વાંકાનેરના અગ્રણી ડેવલોપર્સ એવા ફૈઝ ગ્રુપ દ્વારા નિર્માણ પામેલ ફૈઝ ઇન્ડસ્ટ્રીયલ ઝોન-01 માં 200 વારથી 700 વાર સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના બુકિંગ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના ભાવમાં નેશનલ હાઇવે ટચ પ્લોટ મળતા ગ્રાહકોમાં ઉત્સુકતા સાથે પડાપડી જોવા મળી રહી છે….

    ફૈઝ ઇન્ડસ્ટ્રીયલ ઝોન-01 માં ઉપલબ્ધ સુવિધાઓ…

    • નેશનલ હાઇવેથી માત્ર 200 મીટરના અંતરે…
    • વાંકાનેર શહેરથી સૌથી નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ…
    • મજબૂત સીસી રોડ સુવિધા…
    • હેવી સોલાર સ્ટ્રીટ લાઈટ
    • ટાઇટલ ક્લિયર બિનખેતી…
    • 100% વિકસિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્લોટીંગ
    • ઔદ્યોગિક એકમો તેમજ રોકાણ માટે સર્વશ્રેષ્ઠ લોકેશન…..
    લોનેબલ પ્રોપર્ટી…

    આપના બિઝનેસના ગ્રોથ તેમજ સર્વશ્રેષ્ઠ રોકાણ વળતર માટે આજે જ પ્લોટના બુકિંગ માટે સંપર્ક કરો….

     ફૈઝ ઇન્ડસ્ટ્રીયલ ઝોન-1 

    મોમીનશાહ બાવાની દરગાહની બાજુમાં, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર 

    મામદભાઈ મંત્રી
    મો. 98252 03095

    સમસુદ્દીનભાઈ ખોરજીયા
    મો. 97258 78132

    આદીલભાઈ બાદી (ફૈઝ)
    મો. 97122 32747

    નિસારભાઈ બાદી (ફૈઝ)
    મો. 72279 77727

    અકબરભાઈ બાદી (JCB)
    મો. 94288 60000

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!