વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરની અમરસિંહજી હાઈસ્કૂલ નજીક ગ્રાઉન્ડ પાસેથી પોલીસે આરોપી રીક્ષા ચાલક નટવરભાઈ મનસુખભાઇ સીતાપરા (ઉ.વ. ૩૫, રહે. ગોકુળનગર, વાંકાનેર) ને ઓલ્ડમોન્ક ડિલક્ષ રમની એક બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૬૫૮) સાથે રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0