વાંકાનેર તાલુકા પોલીસ, મોરબી એલસીબી તથા એસઓજી ટીમે ટ્રાફિક તથા પ્રોહિબીશન ડ્રાઇવ યોજી….
વાંકાનેર તાલુકાન પોલીસ, મોરબી એલસીબી તથા એસઓજી ટીમ દ્વારા વાંકાનેરના જામસર, મકતાનપર, આણંદપર, પાડધરા તથા લુણસર રોડ વિસ્તારમાં આવેલ ખાણો તથા ચાર રસ્તા રોડ પર મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હોય, જેમાં પોલીસે પ્રોહીબીશન તથા ટ્રાફિકની કામગીરી હાથ ધરી હતી…
આ કાર્યવાહીમાં પ્રોહિબીશન કબ્જાનો કેસ-2, જીપી એક્ટ 135નો એક કેસ, મોટર વ્હીકલ એક્ટ 185નો એક કેસ, બીએનએસ કલમ 223 એક કેસ તેમજ તાડપત્રીને લગતી એનસી 9, બ્લેક ફિલ્મ એનસી 2, લાઇસન્સ એનસી 5 તથા ત્રણ સવારી એનસી 6 વગેરે મળીને કુલ રૂ.11,600નો દંડ ફટકાર્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0